News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો
X

સલમાન ખાનને ટીવી ચેનલ પર 100 કરોડનો માનહાનિનો દાવો માંડ્યો

FOLLOW US: 
Share:
મુંબઈ: બૉલીવુડ અભિનેતા સલમાન ખાને એક ટીવી ચેનલ પર 100 કરોડ રૂપિયાની માનહાનિનો કેસ બોમ્બે હાઈકોર્ટમાં નોંધાયો છે. એક વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન જોધપુરમાં ચિંકારા અને ઘોડા ફાર્મ્સમાં શિકાર કરવાના મામલે ફસાયેલા સલમાને ટીવી ચેનલ પર ખોટી રીતે સ્ટિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. બૉલીવુડના દબંગનો દાવો છે કે ચેનલે આ સ્ટિંગ ભાવનાને ઠેસ પહોંચાડવા અને અપમાનના ઈરાદે કર્યું છે. હાઈકોર્ટની ડિવિઝનમાં બેંચ સમક્ષ દાખલ કરવામાં આવેલી સલમાનની અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચેનલ આ સ્ટિંગ ઑપરેશનનું પ્રસારણ ન કરે. ચેનલે પોતાના સ્ટિંગમાં કહ્યું હતું કે, સાક્ષીઓએ દાવો કર્યો છે કે તેમને સલમાનને જોધપુરમાં ચિંકારાનો શિકાર કરતો જોયો છે. પરંતુ બાદમાં સાક્ષીઓ પોતાનું નિવેદન ફેરવતા કહ્યું કે વીડિયોની સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ કેસની સૂનવણી કરી રહેલા જસ્ટિસ એસ.જે. કત્થાવાલા આ કેસની સૂનવણી 18 નવેમ્બરે કરશે. તમને જણાવી દઈએ કે, સલમાન જોધપુરના સુદુરવર્તી વિસ્તારના ભાવડમાં 26 સપ્ટેબર, 1998 અને આ વિસ્તારના ઘોડા ફાર્મમાં 28 સપ્ટેબર 1998ના સમયગાળા દરમિયાન શિકાર કરવાના આરોપી હતો. સલમાન આ મામલે પહેલા જોધપુર જેલમાં જઈ ચૂક્યો છે. જો કે આ મામલામાં જોધપુર હાઈકોર્ટે સલમાનને આ મામલે નિર્દોષ છોડ્યો હતો.
Published at : 08 Oct 2016 04:15 PM (IST) Tags: salman Khan

સંબંધિત સ્ટોરી

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા,  કાંજીવરમ સાડીમાં  રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ

IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન

FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન

જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો

જૂનાગઢના ગિરનાર પર  હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો